અક્ષયપાત્ર

રેખા સિંધલ

શુભરાત્રી

Ellen Maria Huntington Gates ના ‘Sleep sweet’ કાવ્યનો ગુજરાતી અનુવાદ

શુભરાત્રી 

ઓ નિન્દ્રાની દેવી !

આ શાંત ઓરડે તારૂં સ્વાગત હજો.

ગઈકાલની વિતેલી દુ:ખી પળો,

આજે હૃદયની શાંતી ન હણે તે જોજે.

આવતીકાલની કલ્પિત ચિંતાઓ,

સુખનું સ્વપ્ન ન વિખેરે તે જોજે.

સ્વની મૈત્રી એ જ કાયમી મૈત્રી છે,

સ્વથી વહેતો પ્રવાહ ન પલટે તે જોજે.

બહારની તથા અંદરની દુનિયાને ભૂલી,

  જ્યોતને મંદ કરી વંદુ હું તને.

પ્રકાશિત તારાઓની મીઠી નજર તળે,

હે દેવી! તુજ સંગ શુભરાત્રી હજો ! 

- 0 -

મૂળ કાવ્ય નીચે મુજબ છે:

SLEEP SWEET 

Sleep sweet within this quiet room

O thou! Whoe’er thou art;

And let no mournful yesterday,

Disturb thy peaceful heart.

Not let tomorrow scare thy rest,

With dreams of coming ill;

Thy Maker is thy changeless Friend,

His love surrounds thee still.

Forget thyself and all the world;

Put out each feverish light;

The stars are watching overhead;

Sleep sweet, —good night! good night!

 

May 20, 2009 - Posted by અક્ષયપાત્ર | કાવ્ય | | 5 Comments

5 Comments »

  1. Enjoyed the Post of SHUBHRATRI !…Thanks for sharing the Original English Poem & the Gujrati version…..Who wrote the Oiginal ?

    Comment by DR. CHANDRAVADAN MISTRY | May 23, 2009 | Reply

  2. Good Translation of Ellen Maria Huntington Gates’s poem- Thank you for presenting both poems.

    Comment by Harnish Jani | May 24, 2009 | Reply

  3. kavita gami saras

    Comment by jayeshupadhyaya | May 25, 2009 | Reply

  4. સરસ…

    Comment by Govind Maru | May 26, 2009 | Reply

  5. શુભરાત્રી તમે ખૂબ સરસ લખેલ છે. મને આવું સરસ લખતા તો નથી આવડતું પરંતુ આવી સરસ રચના વાચવી ખૂબ ગમે છે. આપ મિત્રતા ઉપર કઈંક સારી કવિતા અથવા ગઝલ લખો એવી માંગણી છે.

    Comment by Falgun jani | September 23, 2009 | Reply


Leave a comment