તૂટ-ફૂટ

ફૂટે વેદના
વૃક્ષની મમ હૈયે
તૂટે પાન
કરાંગુલિ સંગ
રમતાં જ્યારે

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

6 Responses to તૂટ-ફૂટ

  1. Pingback: અગિયારી « કાવ્ય સૂર

  2. himanshupatel555 says:

    મેટાફર નથી બનતું પણ પ્રતીકાત્મક અભિવ્યક્તિ ઘનિભૂત થતી સંભળાય છે એના પારંપરિક સ્વરૂપમાં.
    તૂટે પાન
    કરાંગુલિ સંગ ( ને બદલે)
    બટકે પાન
    કરાંગુલિ સંગાથે………..કરીશકાય,તાંકા માટે.

    • himanshupatel555 says:

      ઉમેરો.
      વેલ કમ બેક અને પરિક્ષા કેવી રહી? ચર્ચાઓ વિશે વેબ પર માહિતિ મુકજો.

      • આભાર હિમાંશુભાઈ, તમારા સૂચનની નોંધ લીધી છે. પરિક્ષા તો સારી રહી. પરિણામ આવે ત્યારે જ સાચી ખબર. પરિક્ષકોની કૃપા કેટલી ઉતરે છે તે જોઈએ. થોડા અનુભવો કહેવાનું મન થાય છે જોઈએ ક્યારે લખાય છે.

  3. સરસ સંવેદના.
    આ કાવ્યપ્રકાર કયો?

    • himanshupatel555 says:

      તાંકા જેવુ લાગે છે પણ ૪ અને૫ મી પંક્તિમાં અક્ષર ખૂટે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s