Monthly Archives: January 2012

આલીંગન

રૂંધાય જ્યારે શ્વાસ આલીંગનથી પ્રેમ નહી, મૃત્યુ નહી, ઝંખુ મુક્ત જીવન!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 Comments

મૃગજળ

રણવાસી જાણે એના છળ, મૃગજળ એવી આશ તરસ્યાની તૂટે વસમી પળ!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 Comment

અચરજ

હીરાની જેમ સાચવેલા સંબંધોની પરખ થઈ તો આંખો થઈ પહોળી અચરજથી… !!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 6 Comments