રૂંધાય જ્યારે
શ્વાસ આલીંગનથી
પ્રેમ નહી, મૃત્યુ નહી,
ઝંખુ મુક્ત જીવન!
WelCome to Axaypatra

-
વાચકોની સંખ્યા:
- 16,494 hits
Search
Categories
-
Recent Posts
Blogroll
Archives
રૂંધાય જ્યારે
શ્વાસ આલીંગનથી
પ્રેમ નહી, મૃત્યુ નહી,
ઝંખુ મુક્ત જીવન!
કોઇના સ્નેહના આલિંગન થી પણ શ્વાસ રૂંધાવાનું શરૂ થાય તે જીવનની કરૂણતા..વિષમતા ન કહેવાય ?
મજાની રચના..
કોઈ પણ પ્રકારનું રૂંધાવુ માણસ સ્વરુપે માન્ય નથી હોતું તેથી મુક્તિ એ વિકલ્પ છે તો બીજી તરફ ત્યેન ત્યક્તેન ભૂંજીથા પણ છે-આસક્તિ અને અનાસક્તિ વચ્ચે જીવવું એ લોલક જેવી દશા છે,તેથી સર્ત્રે જેવો અસ્તિત્વવાદી કહે છે we live by choices અને તે પણ આ કે પેલું વચ્ચે ફંગોળાવું જ છે.
રૂધાવુમાં શ્વાસ સામેલ જ છે ; આલીંગનમાં રૂધાઉં જ્યારે/ત્યારે નહી પ્રેમ,નહીં મૃત્યુ, ઝંખુ હું મુક્ત જીવન.