યાદ છે ?કહાન તને?
યુગો યુગો પહેલાં
આપણે મળેલા ને….
સખીઓના વૃંદમાંની
એક હું ગોપી
પણ પછી ભવાટવિમાં
ખોવાઈ હું એવી
કે મળતો ના
તું મને અહીં આટલામાં જ
પણ કહાન તું ક્યાં?
યાદ છે ?કહાન તને?
યુગો યુગો પહેલાં
આપણે મળેલા ને….
સખીઓના વૃંદમાંની
એક હું ગોપી
પણ પછી ભવાટવિમાં
ખોવાઈ હું એવી
કે મળતો ના
તું મને અહીં આટલામાં જ
પણ કહાન તું ક્યાં?
Wel come on the blog Jagat
hi rekha.. i am very happy to welcome u in this wonderful net world.
i have full faith in you.
one day u will come out with flying colors.
always try to give your best.
keep it up.
wishing u all the best…
hope ..sky will be the limit for u.
may God fulfill all your dreams.
nilam
http://paramujas.wordpress.com
welcome….my heartily welcome..