દાંપત્ય

અને પછી તેં કરેલ અપમાનથી 
આવેશમાં આવી હું
પાછા ન ફરવાનો વહેમ લઇ
ઘરમાંથી નીકળી
આંગણું વટાવતા ખેંચાયો છેડો મારો
તું જ હશે માનીને પાછું ફરી જોઉં તો
આપણે જ રોપેલાં
છોડના એક કંટકે
ઝાલ્યો પાલવ મારો
તે પર ઝળૂંબી બે ફૂલ પ્યારા ડોલતા
અને..
તુરત હું પાછી ફરી.

(ગુર્જરી ડાયજેસ્ટ જુલાઈ 1993માં પ્રકાશિત રચના)

 

This entry was posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to દાંપત્ય

 1. dhavalrajgeera કહે છે:

  છોડના એક કંટકે
  ઝાલ્યો પાલવ મારો
  તે પર ઝળૂંબી બે ફૂલ પ્યારા ડોલતા
  અને..
  તુરત હું પાછી ફરી.

  મજાની અભિવ્યક્તી
  યાદ આવ્યું…..

  “Pain comes with Pleasure”.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 2. અક્ષયપાત્ર કહે છે:

  નીલમના બ્લોગ પરમસમીપે પર આ કૃતિ માટે મૂકાયેલા પ્રતિભાવો અહીં કોપી કરીને મૂક્યા છે.

  sunil shah Says: June 30, 2008 at 10:05 pm
  ખુબ સુંદર ભાવાભીવ્યક્તી.

  chetu Says: June 30, 2008 at 10:33 pm
  આપણે જ રોપેલાં
  છોડના એક કંટકે
  ઝાલ્યો પાલવ મારો
  તે પર ઝળૂંબી બે ફૂલ પ્યારા ડોલતા
  અને..
  તુરત હું પાછી ફરી……….

  આ જ તો છે એક અનોખો સેતુ જે એક્બીજાને બાંધી રાખે છે..

  Harish Says: June 30, 2008 at 10:46 pm
  excellent way of expression

  Dost Says: June 30, 2008 at 10:48 pm
  In short you have said so many things.

  Sonali Says: June 30, 2008 at 10:50 pm
  From where you have got this sort of power to put your heart in to words.

  Congratulations

  Rekha Sindhal Says: June 30, 2008 at 11:01 pm
  Sonali, it is same power you have in your heart. Thank you. Thank you all and special thanks to Nilam.

  pragnaju Says: July 1, 2008 at 6:33 am
  આપણે જ રોપેલાં
  છોડના એક કંટકે
  ઝાલ્યો પાલવ મારો
  તે પર ઝળૂંબી બે ફૂલ પ્યારા ડોલતા
  અને..
  તુરત હું પાછી ફરી.
  રેખાની મઝાની અભિવ્યક્તી
  યાદ આવ્યું
  ગુલોસે ખાર બહેતર કી દામન થામ લેતે હૈ!

  વિવેક ટેલર Says: July 1, 2008 at 8:25 am
  સુંદર રચના…

  manvant Says: July 1, 2008 at 8:40 am
  vaah bahena !

  CHANDRAVADAN MISTRY Says: July 1, 2008 at 9:18 am
  NICE RACHANA..REKHA ! WISHING YOU ALL THE BEST.

  jayeshupadhyaya Says: July 1, 2008 at 11:27 am
  સરસ રચના એક શેર લખ્યો હતો
  મહાનીષ્ક્રમણ કરવાને નીકળ્યા
  ઝાડ ફરતે આંટો મારી પાછા ફર્યા

  kirit shah Says: July 1, 2008 at 11:36 am
  Bahuj sundar vichar – khubaj sundar shabdo

  હિના પારેખ Says: July 1, 2008 at 7:01 pm
  આછા શબ્દોમાં પણ સ્પર્શી જાય તેવી રચના. પ્રેમનો તાંતણો ઘણો નાજુક હોવા છતાં ઘણો મજબૂત છે.

  Harsukh Thanki Says: July 1, 2008 at 8:22 pm
  કંટકો અને ફૂલો વચ્ચે તાદાત્મ્ય સાધવાનું નામ જ સુખી દાંપત્ય. સુંદર રચના.

  રાજીવ Says: July 2, 2008 at 9:01 am
  વાહ… ખુબ જ ઓછા શબ્દોમાં કેટલુ બધુ કહી દીધુ… દામ્પ્ત્યના મીઠાં કડવા અનુભવો અને કોઈ પણ ભોગે એક મેકની સાથે રહેવાની વાત… રોપેલા સંબંધના ફુલજ નહી કાંટા પણ સહન કરી સાથે રહેવાની વાત…

  ખુબ જ સુંદર…

  રાજીવ

  readsetu Says: July 2, 2008 at 4:49 pm
  very simple and so touchy… congrets Rekha..

  Lata Hirani

  જીતેન્દ્ર જે. તન્ના Says: July 5, 2008 at 11:29 am
  Very nice. Rekhaben you wrote this poem before 15 years. If at that time you could write so well then whatever you write today will be of much higher standard.

  chandu Says: July 7, 2008 at 9:07 am
  Rekhaben;
  Dhanya dhanya ! Waah Waah !

  VinayakTrivedi Says: July 7, 2008 at 7:19 pm
  Rekhaben,
  Jindgi ma kyarek Kanta pun aapnaane phoolo taraph khenchi laave chee
  (sometimes in life,thorns are the medium that brings us back to bouquet of life) Keep up great work..

  Kartik Mistry Says: July 7, 2008 at 7:40 pm
  સરસ!

  panna Says: July 7, 2008 at 11:27 pm
  Its very emotional poem.daivin is my flower

  ketki Says: July 8, 2008 at 2:04 am
  How true yet simple.

  RAJESH DESAI Says: July 13, 2008 at 12:45 pm
  Very truly said in few words : Love is Sacrifice.

  I remember one poem :

  ” GHAR TO TARA THI GHAR THAYU, JE KAI KHUTATU HATU E SARBHAR THAYU.
  TE MANE ODHI LIDHO LOHI LUHAN, NE TARU KORU VASTRA PANETAR THAYU ……

  Rajesh.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.