નોંધ

કંઇ કેટલાયે ફૂલ ખીલ્યાં 
ને પાંદડી પાંદડીંTRADITIONAL EASTER LILY Flowering Easter Plant
થઇ ખરતા રહ્યા
તમ ચરણોમાં રોજ
એક દિ અમસ્તો એક કાંટો
જરા સ્પર્શતો
ત્યાં ચીખ્યા
કે કોણે મૂકયો
આ છોડ અહીં આજ ?

 

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

1 Response to નોંધ

 1. અક્ષયપાત્ર કહે છે:

  વિશ્વદીપ બારડ Says: July 8, 2008 at 7:47 pm
  Short & sweet poem by રેખા સિન્ધલ. keep it up.

  pragnaju Says: July 8, 2008 at 9:18 pm
  રેખાનુ સુંદર અછાંદસ
  ફૂલ અને કાંટા-
  એ કોઈને હસીન-દોસ્ત તો કોઈને રકીબ લાગે છે!
  તો પ્રેમની હકીકત સમજો…
  ઇશ્ક કી દાસ્તાં હૈ પ્યારે,અપની અપની જુબાં હૈં પ્યારે,
  હમ ઝમાનેસે ઇંતકામ તો લેં,ઇક હસીંન દરમિયાન હૈં પ્યારે.
  તૂં નહિં મૈં હું,મૈં નહિં તૂ હૈં અબ કૂછ ઐસા ગુમાં હૈં પ્યારે.
  રખ કદમ ફૂંક ફૂંક કર નાદાન,ઝર્રે ઝર્રે મેં જાન હૈ પ્યારે.

  ન કોઇ દોસ્ત હૈ ન રકીબ હૈ,તેરા ચહેરા કિતના અજીબ હૈ
  વો જો ઇશ્ક થા વો ઝનૂન થા યહ જો હિજ્ર હૈ યહ નસીબ હૈ.
  મૈ કિસસે કહુંકે મેરે સાથ ચલ, યહાં સબકે સબ સલીબ હૈ,
  યહાં કિસકા ચહેરા પઢા કરૂં,યહાં કૌન કિતના કરીબ હૈ ?

  ફૂલ દેખ કર મૈ હું સોચતા
  તુ હબીબ હૈ,….ખાર રકીબ હૈ…..

  sunil shah Says: July 9, 2008 at 7:29 am
  સરસ રચના

  Pinki Says: July 9, 2008 at 11:30 am
  પરોક્ષ રીતે માનવમનમાં રહેલી સ્વાર્થભાવના , સ્વકેન્દ્રીયતા
  ખૂબ જ સહજપૂર્વક ખૂલી જાય છે …

  વિવેક ટેલર Says: July 9, 2008 at 11:47 am
  સુંદર રચના…

  devika dhruva Says: July 9, 2008 at 3:56 pm
  vaah,beautiful……

  vijayshah Says: July 9, 2008 at 4:27 pm
  Rekhaben

  saras kruti
  vadhu lakhata rahejo
  tamari varta pana saras hati http://www.gadyasarjam.wordpress.com upar…

  Rekha Sindhal Says: July 9, 2008 at 7:46 pm
  બધાનો ખૂબ ખુબ આભાર.

  JITENDRA J. TANNA Says: July 12, 2008 at 10:50 am
  ખુબ સરસ રેખાબેન,
  નાનકડુ કાવ્ય ખુબ મોટી વાત કહી જાય છે.
  લખતા રહેજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.