હાલકડોલક

ક્ષિતિજની ધારે ધારે આથમતા સૂરજની આરે          

એક નાવ હાલકડોલક.

ઘૂઘવતા દરિયાની ઉપરે, મોજાઓના પાશમાં

એક નાવ હાલકડોલક.

શૂન્યના ઓથાર નીચે, અનંતના અવકાશ નીચે

એક આશ હાલકડોલક.

જનમોજનમના બંધન-ઋણે, મુક્તિના સંગ્રામ-મોરચે

એક શ્વાસ હાલકડોલક.

પ્રેમની પગથારે આરે, માયા મોહને કિનારે

એક ભાવ હાલકડોલક.

જગને સમજુ કે હું ને, નિશ્ચયની આ તીક્ષ્ણ ક્ષણે

આ દુનિયા હાલકડોલક.

 

(અમેરિકાવ્યો 94 માં પ્રકાશિત)

This entry was posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

3 Responses to હાલકડોલક

 1. kabbar કહે છે:

  nice one yaar
  halak dolak
  na koi mate thobhat
  halak dolak

 2. jayeshupadhyaya કહે છે:

  પ્રેમની પગથારે આરે, માયા મોહને કિનારે

  એક ભાવ હાલકડોલક.
  આ પંક્તિઓ વધુ ગમી

 3. jitendratanna કહે છે:

  જગને સમજુ કે “હું’ ને, નિશ્ચયની આ તિક્ષ્ણ ક્ષણે
  આ દુનિયા હાલકડોલક.
  too good.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.