મુસાફિર

સંબધોની વણઝારથી વિખૂટો પડેલો મુસાફિર હું,        

કોઈની નજરમાં કાફિર, કોઈની નજરમાં ફકીર હું.

આકૃતિમાં ક્યાંય સ્થાન નહી એવી અલગ લકીર હું

ફર્યા કરૂં સતત બિંદુઓ વીંધીને, નહીં વર્તુળ નહીં તીર હું

હશે જિંદગીનો એય એક ભાગ, શીખી લે તકદીર આ તો

સાવજ થઈને ફરવું પડશે, એકલતાનું અડાબીડ ગીર આ તો.

 

(ફૂલછાબ/ઓક્ટોબર 1980માં પ્રકાશિત રચના)

 

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

7 Responses to મુસાફિર

 1. કાફિર કવિ કહે છે:

  वाईज-ए-तंग नज़रने मुजे काफ़िर कहा
  और काफ़िर ये समजते है मुसलमाँ हूँ मैँ

 2. firozmalek(kholwad-surat) કહે છે:

  bahen shree kushal hasho mane aap dhwara likhit rachna o vanchwa mali abhar. saathe mane dulabhaya kaag ke std 8 9 10 nagujarati pathyapustako nee kavitao mp3 ya audio swarupe hoy to mane e mail karee upakrut karsho plz.
  firozmalek88@yahoo.com

 3. chandravadan કહે છે:

  સંબધોની વણઝારથી વિખૂટો પડેલો મુસાફિર હું
  Nice rachana & 1st line realy captured me !

 4. jayeshupadhyaya કહે છે:

  ફર્યા કરૂં સતત બિંદુઓ વીંધીને, નહીં વર્તુળ નહીં તીર હું
  સતત દોડતા સમાજનું સરસ નીરીક્ષણ્

 5. nilam doshi કહે છે:

  આકૃતિમાં ક્યાંય સ્થાન નહી એવી અલગ લકીર હું

  saras..

 6. vijayshah કહે છે:

  1980 nI rachanaa aaje paN evija taji ane sundar…

 7. pragnaju કહે છે:

  સરસ રચના
  યાદ આવી પંક્તીઓ
  આવ્યો છું તારે દ્વાર હું પરવાનગી વગર,
  મારું ટકોરો કેવી રીતે આંગળી વગર
  – ભગવતીકુમાર શર્મા
  ઘરની ભીતર તો શૂન્યતા વ્યાપી છે એવી કે
  ભાગી જવાને ક્યાંક વિચારે છે બારણું !
  – મનોજ ખંડેરિય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.