Daily Archives: ઓગસ્ટ 24, 2008

બરફ વરસ્યા પછી

                                                                                   ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ                      ડોલતી ડાળીએથી વેરાતા શ્વેત હિમકણો કાતિલ ઠંડીથી ઊઠતી પવનની જોરદાર ચીસો માનવના અસ્તિત્વનો અસ્વીકાર કરતા રસ્તાઓ અને મારામાં ઊઠતો એક સળવળાટ   સફેદી મારી આંખોમાં ઉતરતી ઉભરતી જાય છે. અને હું બરફની માફક પીગળતી … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 7 ટિપ્પણીઓ