શયનખંડને બારણે તેં પગ મૂક્યો ને
મારા હ્રદયના ખૂલ્યા કમાડ
ઓરડે થયો અંધાર ત્યાં તો
અંતરમાં રોશની ઝળાહળાં
ખુલ્યા હોઠો ને બંધ થઈ આંખો
હાથમાં હાથને મૂકતાં જ ફૂટી પાંખો
આવરણ એક પછી એક સરતાં રહ્યા
સાથ સરતુ રહ્યુ સહ્યુ ભાન પણ
પળ બે પળની સમાધિમાં નિરાકારનો એક અંશ
મને માતૃત્વનું ગૌરવ પ્રદાન કરવા
મારામાં સાકાર થયો.
i like this commentment
adabhut
નિરાકારનો એક અંશ
મને માતૃત્વનું ગૌરવ પ્રદાન કરવા
મારામાં સાકાર થયો.
સમાધિ અને નિરાકાર આત્માનું પ્રગટીકરણ. ગહન બાબત સુંદર રીતે સરળ શબ્દો દ્વારા વ્યક્ત થઇ છે. પ્રશંસનીય.
બહુ સંવેદનશીલ વીષયની સંયમ શીલ રજુઆત .
v touching.
Geeta Vasudev
really very nice ceration.
graceful poem.I like it
Dipti Chokshi
Very nice ! I liked it !
I am impressed! I didn’t realize that you were truly a poet at heart.
Good job!
Charu