શુભરાત્રી

Ellen Maria Huntington Gates ના ‘Sleep sweet’ કાવ્યનો ગુજરાતી અનુવાદ

શુભરાત્રી 

ઓ નિન્દ્રાની દેવી !

આ શાંત ઓરડે તારૂં સ્વાગત હજો.

ગઈકાલની વિતેલી દુ:ખી પળો,

આજે હૃદયની શાંતી ન હણે તે જોજે.

આવતીકાલની કલ્પિત ચિંતાઓ,

સુખનું સ્વપ્ન ન વિખેરે તે જોજે.

સ્વની મૈત્રી એ જ કાયમી મૈત્રી છે,

સ્વથી વહેતો પ્રવાહ ન પલટે તે જોજે.

બહારની તથા અંદરની દુનિયાને ભૂલી,

  જ્યોતને મંદ કરી વંદુ હું તને.

પ્રકાશિત તારાઓની મીઠી નજર તળે,

હે દેવી! તુજ સંગ શુભરાત્રી હજો ! 

– 0 –

મૂળ કાવ્ય નીચે મુજબ છે:

SLEEP SWEET 

Sleep sweet within this quiet room

O thou! Whoe’er thou art;

And let no mournful yesterday,

Disturb thy peaceful heart.

Not let tomorrow scare thy rest,

With dreams of coming ill;

Thy Maker is thy changeless Friend,

His love surrounds thee still.

Forget thyself and all the world;

Put out each feverish light;

The stars are watching overhead;

Sleep sweet, —good night! good night!

 

This entry was posted in કાવ્યો. Bookmark the permalink.

5 Responses to શુભરાત્રી

  1. Falgun jani કહે છે:

    શુભરાત્રી તમે ખૂબ સરસ લખેલ છે. મને આવું સરસ લખતા તો નથી આવડતું પરંતુ આવી સરસ રચના વાચવી ખૂબ ગમે છે. આપ મિત્રતા ઉપર કઈંક સારી કવિતા અથવા ગઝલ લખો એવી માંગણી છે.

  2. Harnish Jani કહે છે:

    Good Translation of Ellen Maria Huntington Gates’s poem- Thank you for presenting both poems.

  3. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

    Enjoyed the Post of SHUBHRATRI !…Thanks for sharing the Original English Poem & the Gujrati version…..Who wrote the Oiginal ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.