ઘરની પછીતે કંઈ ચેતન ફરક્યુ
ને દિવાલના ઊંચા થયા છે કાન !
હણહણતી હવા ને ધસમસતો વેગ
હૈયામાં ફફડાટ અને તુટ્યુ છે ધ્યાન !
નજરું થાકી ને નેણ નમ્યા છે નીચા
અટવાતુ પગમાં થઈ દોડતુ વેરાન !
છુપાઈને છેતરતુ કોઈ સૂની આ ડેલીએ
સાંકળ વાસુ તો ય ભુલાવે ભાન !
ઘરની પછીતે કંઈ ચેતન ફરક્યુ
ને દિવાલના ઊંચા થયા છે કાન !
હણહણતી હવા ને ધસમસતો વેગ
હૈયામાં ફફડાટ અને તુટ્યુ છે ધ્યાન !
નજરું થાકી ને નેણ નમ્યા છે નીચા
અટવાતુ પગમાં થઈ દોડતુ વેરાન !
છુપાઈને છેતરતુ કોઈ સૂની આ ડેલીએ
સાંકળ વાસુ તો ય ભુલાવે ભાન !
this is the best one in my view. its perhaps the perfect description of a real feel took at a villege home. Really takes you to tour of a typical villege.
લાગણીઓને અને ભીતર ઊઠતાં સ્પંદનો ને કોઈ નથી રોકી શકતું, તેમાં પણ જયારે કોઈ યાદ આવે ત્યારે અંદરથી કંઈક કોરાયાં કરે !
Good expression of an imagination. Well done.