આગમન

પગલે પગલે તારે સાજન મોતીડા વેરાવુ ….(2)
 
ઊભી રે વાટે તારા આગમનના ઢભૂકે ઢોલ
                        કંકુ ને અક્ષત સાથે ફૂલડે વધાવું….
                                  પગલે પગલે તારે સાજન……

આંખો પીવે છે તારા ચરણોના રૂપ પ્યારા
                        નૃત્યના તાલે મારું તનડું ડોલાવુ….
                                     પગલે પગલે તારે સાજન…….

રાજ મહેલ સમ સોહે આજ ઝૂંપડી મારી,
                           રૂપાના બાજોઠે બેસણા કરાવું ……
                                     પગલે પગલે તારે સાજન……..

પાલવનો વિંઝણો ને હૈયાનો ઝૂલો શીતળ
                          શિરે તારે સુંગધી જલધારા વરસાવું……..
                                       પગલે પગલે તારે સાજન……..

Advertisements
This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to આગમન

  1. Reading કહે છે:

    રેખાબેન,
    પગલે પગલે તારે સાજન મોતીડા વેરાવુ
    ગીત ખૂબ જ ગમ્યું.
    મારા “શબ્દોના સરોવર”માં જરુર પધારશો.-ઘનશ્યામ
    http://ghanshyam69.wordpress.com/
    આપ ગુજરાતી ટાઇપ-પેડ ની લિંક ઉમેરશો.
    http://service.vishalon.net/pramukhlibex.htm

  2. Very Very Nice !
    ભાવવાહી અને લય તો છે જ, સાથે સૂર નો સથવારો મળે તો અવશ્ય આ રચના એક સુંદર અને કર્ણપ્રિય ગીત બની જાય !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s