Daily Archives: સપ્ટેમ્બર 29, 2009

પાગલ

યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી, મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ, હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે, લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી મળ્યુ ના જોઈતું મને તેથી જાતને નીરખી હસ્યા કરતી પાગલ થઈ … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 6 ટિપ્પણીઓ