યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં
તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી,
મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ,
હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે,
લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી
મળ્યુ ના જોઈતું મને તેથી
જાતને નીરખી હસ્યા કરતી
પાગલ થઈ ગઈ છું હું સદાને માટે !
યુગો વીત્યા જે ક્ષણની પ્રતિક્ષામાં
તે જરા ઝબકી, વણથંભી ગઈ હસતી,
મૂકીને હાસ્ય એનું, આયનામાં ચોતરફ,
હવે આયનો જોઈને હું હસુ છું ત્યારે,
લોકો કહે, તપશ્ચર્યા ગઈ એળે એથી
મળ્યુ ના જોઈતું મને તેથી
જાતને નીરખી હસ્યા કરતી
પાગલ થઈ ગઈ છું હું સદાને માટે !
wow jakkas. keep it
gami a rachana.
shilpa
http://shil1410.blogspot.com/ જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
please read kaavya aswaada you would love it meet you there
thank u your email is not accepting mail
ગૂઢાર્થને સમાવતી સરસ રચના!..તમારી દરેક રચના માં સંવેદના ખુબ જ ઊંડી હોય છે.
વીચારતા કરી મુકે તેવી રચના .. લોકો કહે તેની આટલી બધી અગત્ય?
rekhaaben;
સમયની છેતરપીંડી કે હોવાની ?
જે સાચું છે તે કે જે કેવળ દેખાય છે તે;
‘ જગતમાં ભાસ ભાસે..”વદે મહેતા નરસૈયો..
કવિતા સારી સંસ્મૃતિ લાવે તે પણ રમણિયતા છે.
એટલે જ તો એ પ્રતીક્ષા છે.