ભીની સવાર

ખુલ્લુ આ મન અને ખુલ્લુ આકાશ છે.
મંઝીલ બહુ દૂર પણ મિલનની આશ છે

ઉડતા પંખીની પાંખે ઉડે મારું મન
તારી અટારીએ થોભી ટહૂકે પ્રસન્ન

વાદળોની સંગે રમે બુંદ બુંદ થઈ
તારે આંગણીયે વરસે ઓઢીને પવન

વીજળીને તેજે ઝબકે નેણ ને નયન
ઝળહળતું મન કે તારું આ ભવન ?

ટોડલે બેઠું છે તારે આખુ યે ગગન
સૂયદીપ પ્રગટે ઝૂમે લીલેરું વન

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

8 Responses to ભીની સવાર

 1. mmacwan કહે છે:

  ખુલ્લુ આ મન અને ખુલ્લુ આકાશ છે.
  મંઝીલ બહુ દૂર પણ મિલનની આશ છે
  bahuj saras rachna……..keep writing……….

 2. divyesh vyas કહે છે:

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 3. Patel Popatbhai કહે છે:

  Khullun Man, Khllun Akash

  Ketli badhi Vishalta Manani

 4. Dr. Chandravadan Mistry કહે છે:

  ખુલ્લુ આ મન અને ખુલ્લુ આકાશ છે.

  મંઝીલ બહુ દૂર પણ મિલનની આશ છે
  So nice beginning to a NICE RACHANA !
  Felt your Hraday.Bhavo !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  Rekhaben, Nice Post…Please visit my Blog at>>
  http://www.chandrapukar.wordpress.com
  YOU and your READERS are invited to my Blog to read HEALTH related Posts ! Hope to see you there !

 5. Reading કહે છે:

  ખુબ સરસ કાવ્ય છે.
  ઘનશ્યામ વઘાસિયા.
  http://ghanshyam69.wordpress.com

 6. સુંદર અભિવ્યક્તિ,
  ભાવ, શબ્દોમાં સરસ રીતે કંડારી શકાયા છે
  -અભિનંદન.

 7. nilam doshi કહે છે:

  તારી અટારીએ થોભી ટહુકે પ્રસન્ન…

  સરસ…
  આ અટારી મારી હોઇ શકે ને ?

  ઘણાં સમય પછી ફરીથી લખવામાં પ્રવૃત થઇ એનો આનંદ..તારા કરતા મને વધારે છે.

 8. Pancham Shukla કહે છે:

  સવારની પ્રસન્નતાનું ભર્યું ભર્યું ચિત્ર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.