કોણે ઝાલ્યો હાથ?

એકલી છતાં એકલી નહી.
આ ઝાલ્યો કોણે હાથ ?

પડછાયા આસપાસ ઘણા
મારા પડછાયાની સાથ

સંબંધો થતા ગયા ગાઢા
અને છૂટતો ગયો સંગાથ

પગલાંઓની છાપને રસ્તે
ચાલતા લાગ્યો થાક અપાર

ખૂટે આયખુ તો ય ખૂટે નહી
એટલો સ્વપ્નોનો ભંગાર

લાગે એકલું ત્યાં આવી મળે તું
હું એકલી છતાં એકલી નહી
આ કોણે ઝાલ્યો હાથ ?

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

4 Responses to કોણે ઝાલ્યો હાથ?

 1. aruna vora કહે છે:

  this is best poem i read after long time.

 2. પટેલ પોપટભાઈ કહે છે:

  મારા પડછાયાની સાથ

  સંબંધો થતા ગયા ગાઢા

  અને છૂટતો ગયો સંગાથ

 3. Ramesh Patel કહે છે:

  ખૂટે આયખુ તો ય ખૂટે નહી

  એટલો સ્વપ્નોનો ભંગાર

  લાગે એકલું ત્યાં આવી મળે તું

  હું એકલી છતાં એકલી નહી

  આ કોણે ઝાલ્યો હાથ ?
  Enjoyed the beauty of poetry .
  Very nice.
  Ramesh Patel(Aakashdeep)

 4. pragnaju કહે છે:

  પડછાયા આસપાસ ઘણામારા પડછાયાની સાથ
  સંબંધો થતા ગયા ગાઢાઅને છૂટતો ગયો સંગાથ
  પાંજરામાં બંધાયેલા પ્રાણીઓની જેમ આપણે પણ આપણા ગાઢા કર્મોથી બંધાયેલા છીએ.

  …. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.