વળતા જવાબની અપેક્ષા વગરની મૈત્રી
અહીં ઈ મેલ ઘણી મિત્રના સંબોધનથી !
મૌનની દિવાલ બાંધી કે મળ્યા શું મિત્રો
વાચા ફૂટી રુંવે રુંવે અને કાન બે બધીર !
વસે છે ઘણા મિત્રો દૂર દૂર સીમ સુધી
સાદ ન પહોંચે ત્યાં મારો ગળું રુંધાયાથી !
ચાહું તમને કે દર્દને? હાર છે કબૂલ મિત્રો
બળતા અગ્નિની ય હૂંફ છે કાતિલ ઠંડીમાં !
મૃગજળથી તૂટતા શ્વાસના ડુંગર ત્યાં તો એક
મળ્યો મિત્ર એવો કે બીજાની ન રહી તલાશ !
nice one..
did u get my mail ?
right now in chicago..going to maine on 12th
saras rachana chhe..
just like
ના જા તું હવે, મને તારા સ્મીતની અછત વરતાશે,
હે દોસ્ત, જઇશ તું તો, મારું સ્મીત પણ ખોવાઇ જાશે.
right?
“મૃગજળથી તૂટતા શ્વાસના ડુંગર ત્યાં તો એક
મળ્યો મિત્ર એવો કે બીજાની ન રહી તલાશ !”
ખરેખર…. ખુબ જ સરસ મનના ભવોને કાગળ(બ્લોગ) પર ઉતાર્યા છે.
પણ મારું બેટું પેલા મિત્રનું નામ ના કિધું..!
મિત્રતાની સરસ-સરળ અભિવ્યક્તિ
” મળ્યો મિત્ર એવો કે બીજાની ન રહી તલાશ ! ”
” વસે છે ઘણા મિત્રો દૂર દૂર સીમ સુધી “
A Rachana with “feelings ” Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Rekhaben I understand you will be going to India …& then give an Exam for MA….All the Best & have a safe trip !
મળ્યો મિત્ર એવો કે બીજાની ન રહી તલાશ !
In less words told reality.
Ramesh Patel(Aakashdeep)
nice feelings
ચાહું તમને કે દર્દને? હાર છે કબૂલ મિત્રો
બળતા અગ્નિની ય હૂંફ છે કાતિલ ઠંડીમાં !
મૃગજળથી તૂટતા શ્વાસના ડુંગર ત્યાં તો એક
મળ્યો મિત્ર એવો કે બીજાની ન રહી તલાશ !
दृते दृह मा मितस्य मा चक्षुषा
सर्वाणि भूतानि समीक्ष्यंताम्।
मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि
समीक्ष्ये। मित्रस्य चक्षुषा समीक्षाम हे।
$ शंति: । शांति:। शांति:। शांति:
$ वृष्टि स्तुष्टि:। वृष्टि स्तुष्टि:।
ની સરળ અભિવ્યક્તી