મા,
થતું કે તારા વગર કોણ ચાહશે મને?
પણ કહું તને!
તારી હૂંફાળી છાતીની ભીંસમાંથી નીકળીને
આ દુનિયાની છાતીએ
એથી ય વધુ ભીંસ અને ગરમી હું પામી
તું ખૂશ છે ને મા!
મને જન્મ આપીને…..
મા,
થતું કે તારા વગર કોણ ચાહશે મને?
પણ કહું તને!
તારી હૂંફાળી છાતીની ભીંસમાંથી નીકળીને
આ દુનિયાની છાતીએ
એથી ય વધુ ભીંસ અને ગરમી હું પામી
તું ખૂશ છે ને મા!
મને જન્મ આપીને…..
Rekha Madam,
Excellent poem.
http://ghanshyam69.wordpress.com
સરસ વ્યંગાત્મક રજૂઆત…
પ્રિય રેખા,
મા બનવાનું સુખ ઍજ ઉતમ ખુશી છૅ.
પ્રસુતિ ની પીડા માંથી પસાર થાય છતાં મા ને પારાવાર ખુશી પ્ર્રાપ્ત થાય ખરુંને?
તારા જન્મ વખતે મને નાની બહેન મળ્યા નો ખુબજ આનંદ થયો હતો.
લખવા માં ભુલચુક માફ કરજે.
લીના ની સ્નેહયાદ.
Hi Ma,
This is very deep. It touches a new depth in my heart. It is a question I would ask you but I already know your answer. You often say that you are proud of us. I hope to make you proud always!! =)
I LUV U!!
@}–>–
રેખા, આ લઘુ કાવ્ય ખરેખર સરસ થયું છે… દુનિયાની છાતી પર મળતા તાણ અને તાપ તેં સરસ વક્રોક્તિથી રજૂ કર્યા છે !! અભિનંદન..
Lata Hirani
માના પ્રેમથી ધરતીથી પ્રેમ.. પરિવર્તન કે ટ્રાંસફોર્મેશનની ઘટનાને બહુ જાળવી/વિચારીને મુકાઈ છે.
આ દુનિયાની છાતીએ
એથી ય વધુ ભીંસ અને ગરમી હું પામી
આ પંક્તિઓમાં ભીંસ અને ગરમીની બેઉ પ્રકારની(+/-) અર્થચ્છાયાઓથી આ લઘુકાવ્ય કાવ્યમાં ચમત્કૃતિ આવી છે.
તું ખૂશ છે ને મા! આ વાક્ય અને અંતે આવતાં આશ્ચર્યચિહ્ન અને ખૂશ થવાની સાથેના ત્રણ ટપકાથી એક ગૂઢ પ્રશ્નમાં કાવ્ય વાચકનિ વિચારતો મૂકી પૂર્ણ થાય છે.
સરળ છતાં અર્થગહન કાવ્ય.
તું ખૂશ છે ને મા!
મને જન્મ આપીને…..
And Ma’s Words….
Yes Si Happy to be Your Mum,
And so Happy that you are Loved on this Earth !
My Blessings are always for You !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar for “Jo Jo Dube Naa “