ફરી ફરી ખૂબ તણાઈને
સ્થિતિસ્થાપકતા ગુમાવી બેઠેલ
પદાર્થ જેવું આ જીવન
ઢીલાં પડેલાં અંગોને
ફરી ટટ્ટાર કરવા મથે છે
ત્યારે
ઓ મૃત્યુના દેવ !
તને સ્મરીને સૌને ચાહી શકું
તને ભૂલીને સ્વને ચાહી શકું
સર્વથી વિશેષ તને ચાહી શકું
પ્રેમનું એવું વરદાન દે !
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 43,936 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
સુંદર રચના. પ્રથમ જે વર્ણન થયું તે હિમાંશુભાઈના કહેવા મુજબ મજાનું છે.
મૃત્યુદેવ પાસેની માગણીમાં નવા થઈ શકનારા શરીરની સાથે સાથે મનનીય ઝંખનાઓ અંગે પ્રકાશ પડે છે.
ખૂબ મજાનું.
ફરી ફરી ખૂબ તણાઈને
સ્થિતિસ્થાપકતા ગુમાવી બેઠેલ
પદાર્થ જેવું આ જીવન…
વૃધ્ધ્ત્વનુ આ વર્ણન ખૂબ ગમ્યું અને તેવા જીવનમાં પાછા ફરવાની ઈ્ચ્છાનો આશય પણ ઉત્તમ છે.