Daily Archives: જાન્યુઆરી 18, 2011

એકાંત

હાશ ! એકલી હવે હું બાળકો શાળાએ અને એ અર્થે બહાર! એટલામાં રણક્યો ફોન કોમપ્યુટરે દીધો સાદ ટીવીની ચેનલો હજાર ચટપટ રસોઈ ઝટપટ સફાઈ છટપટ અંગો સૌ મળી ગળી ગયા મારી નિરાંત!

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા