હાશ ! એકલી હવે હું
બાળકો શાળાએ અને
એ અર્થે બહાર!
એટલામાં રણક્યો ફોન
કોમપ્યુટરે દીધો સાદ
ટીવીની ચેનલો હજાર
ચટપટ રસોઈ
ઝટપટ સફાઈ
છટપટ અંગો
સૌ મળી
ગળી ગયા
મારી નિરાંત!
હાશ ! એકલી હવે હું
બાળકો શાળાએ અને
એ અર્થે બહાર!
એટલામાં રણક્યો ફોન
કોમપ્યુટરે દીધો સાદ
ટીવીની ચેનલો હજાર
ચટપટ રસોઈ
ઝટપટ સફાઈ
છટપટ અંગો
સૌ મળી
ગળી ગયા
મારી નિરાંત!
એક ગૃહિણીના સંવેદનો સરસ ઝીલાયા છે.ભવિષ્યમાં ગુજરાતી સ્ત્રી કવયિત્રીઓ અને વિશ્વની સ્ત્રી સર્જકોની કવિતા વિશે લખવું છે,
‘એ અર્થ અર્થે બહાર! ‘ આ પંક્તિમાં પહેલો”અર્થ” ન હોય તો ચાલે,વાક્ય તેના વગર પણ પૂર્ણ જ છે
અને સંદર્ભ જાળવે છે -વિચારી જોજો.