Daily Archives: જાન્યુઆરી 25, 2011

દુર્વાસા

ક્રોધાગ્નિમાં સળગતો સદા અમર હું દુર્વાસા. શકુંતલા શ્રાપ-મુક્ત વીંટી થકી શોધુ હવે નિવારણ મારા આ અમરત્વનું?

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | Leave a comment