આયનો (લઘુ કાવ્ય)

એક મુઠ્ઠીએ તૂટ્યો આભાસ
પ્રતિબિંબ વેરવિખેર
આયનો લોહીલુહાણ
વહે રૂધિર બિંબનું……..

(પ્રતિબિંબ તરીકે પણ સત્ય જીરવવું અઘરૂં છે. ભ્રમ માની તેને કાયમ માટે મીટાવી દેવું અશક્ય નથી પણ એમાં જે વેદના જીરવવાની આવે છે તે ક્યારેક ખુદ સત્યને મિટાવી દે છે. અથવા કહો કે અહમને દૂર કરવાનો ખોટો યત્ન ક્યારેક અસ્તિત્વને મીટાવનાર બની શકે.)

This entry was posted in કાવ્યો, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to આયનો (લઘુ કાવ્ય)

  1. himanshupatel555 કહે છે:

    તમારી અને મારી બન્ને દ્રુષ્ટિથી લઘુ કાવ્ય આસ્વાદ્ય રહ્યું,તમારી ફિલોસોફિકલ અને મારી સર્જનાત્મકતા
    -ભાષાકિય કર્મની-રીતે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.