Monthly Archives: ફેબ્રુવારી 2011

કથન

ફૂટી છે રોમરોમને વાચા બંધ હોઠો ખૂલ્લી આંખ છે કાન બહેરા!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

સુગંધ

મન બને નહી સુગંધી ઉગે નહી જો ગુલાબ એની ભીની માટીમાં

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | Leave a comment

બેવફાઈ

નગ્નતા જેની ચાહી જીવનભર તે છોડી ચાલ્યા ફાટેલુ વસ્ત્ર જોઈ જરામાં!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

દ્રષ્ટિ

એક આંખે દીસે સ્વર્ગ-નર્ક જગત સુખકારી બીજી કહે સઘળુ દુ:ખદાયી

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

સમાધિ

સમાધિમાં એક જ વિઘ્ન! પલાંઠી તળે ફરતી લાલ કીડી ચટકા ભરે!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

ફોર્મેશન

હું નદી, અટકી થઈ સ્થિર મારામાં ઉગે પથ્થરના મૂળ ગુફાના અંધારમાં

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અગિયારી – એક નવો વિચાર

આત્મસ્ફૂરણાથી રચાયેલી દુનિયાની પહેલી કવિતા લખનાર કવિને છંદ,પ્રાસ કે અલંકારો વિશેના વ્યાકરણનું જ્ઞાન ન હોવા છતાં આત્મ સ્ફૂરણાની પ્રબળતાને કારણે તે ઉત્કૃષ્ટ જ હશે એમ માનવા મન પ્રેરાય છે. મીરાં કે નરસિંહના પદોમાં વ્યાકરણ પછી અને આત્મસ્ફૂરણા પહેલાં છે. સંવાદિતા … Continue reading

Posted in અભિપ્રાયો | 8 ટિપ્પણીઓ

બે લઘુ કાવ્યો

પ્રદાન ધ્રૂજતા કરે ગ્રહી રોટી મુજ કરથી આપી ગયો ખુશી એક ભિક્ષુક ગરીબી ‘હાથ મારો ઉપરે’ની ખુશીમાં ભૂલ્યો ગમ સંગહી ધન મેં પોષી ગરીબી

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

નવો ગ્રહ

આ લો! નવો ગ્રહ શોધાયો ચાલો જઈએ ત્યાં અવકાશ જો મળે!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

વિદાય

ગીત છેડું તે પહેલાં છોડી ગયા આપ મહેફિલ, શબ્દો તરે આંખોમાં

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા