Daily Archives: ફેબ્રુવારી 4, 2011

વિદાય

ગીત છેડું તે પહેલાં છોડી ગયા આપ મહેફિલ, શબ્દો તરે આંખોમાં

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

ભક્તિ

મીરાં પાગલ કૃષ્ણ સ્નેહમાં હું સખાના, અંતે સમાયા મૂર્તિમાં અદ્રશ્ય બન્ને!

Posted in કાવ્યો, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા