નવો ગ્રહ

આ લો!
નવો ગ્રહ શોધાયો
ચાલો જઈએ ત્યાં
અવકાશ જો મળે!

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

3 Responses to નવો ગ્રહ

 1. chandravadan કહે છે:

  Earth is NOT counted as a GRAHA ( PLANET)
  Let us remain on this Graha & learn New things !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rekhaben…Hope to see you on Chandrapukar for the New Post !

 2. himanshupatel555 કહે છે:

  અવકાશ સંદિગ્ધ શબ્દ છે પરિણામે અભિવ્યક્તિને અને સવેદનને અકારણ
  વ્યાપક કરી નાખે છે,કવ્યાસ્વાદમાં એ બાધારુપ છે.
  અવકાશઃ આકાશ; ખાલી જગા (૨) પ્રસંગ; તક (૩) ક્ષેત્ર (૪) ફુરસદ…

  • અહીં તેને વ્યાપક અર્થમાં મૂકવાની ઈચ્છા સાથે રચના કરી છે. વેદનાની વાત એ છે કે જ્યારે પૃથ્વી પર કરોડો લોકોને બે ટંક પૂરતું ભોજન નથી મળતું ત્યારે માનવજાત અવકાશયાત્રા માટે જે ધન ખર્ચે છે તેનો આખરે અર્થ શો છે? બીજો ગ્રહ શોધાયાનો ફાયદો શો છે? અહી જેને અવકાશ નથી તેને શું ત્યાં મળવાનો છે? ગ્રહ પોતે પણ આમ જોવો તો અવકાશમાં છે. અને આ ગ્રહને પણ પ્રતિક તરીકે લઈએ તો આપણા મનના નવા-જૂના ગ્રહો, આગ્રહો, પૂર્વગ્રહો થકી કંઈ ઓછી પીડા છે? નવો ગ્રહ શોધાયાની વાતમાં આનંદ નહી પણ પીડાની અનુભૂતિને કટાક્ષ રૂપે આલેખી છે અને તેથી અવકાશને વ્યાપક અર્થમાં દર્શાવ્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.