Daily Archives: ફેબ્રુવારી 13, 2011

અગિયારી – એક નવો વિચાર

આત્મસ્ફૂરણાથી રચાયેલી દુનિયાની પહેલી કવિતા લખનાર કવિને છંદ,પ્રાસ કે અલંકારો વિશેના વ્યાકરણનું જ્ઞાન ન હોવા છતાં આત્મ સ્ફૂરણાની પ્રબળતાને કારણે તે ઉત્કૃષ્ટ જ હશે એમ માનવા મન પ્રેરાય છે. મીરાં કે નરસિંહના પદોમાં વ્યાકરણ પછી અને આત્મસ્ફૂરણા પહેલાં છે. સંવાદિતા … Continue reading

Posted in અભિપ્રાયો | 8 ટિપ્પણીઓ

બે લઘુ કાવ્યો

પ્રદાન ધ્રૂજતા કરે ગ્રહી રોટી મુજ કરથી આપી ગયો ખુશી એક ભિક્ષુક ગરીબી ‘હાથ મારો ઉપરે’ની ખુશીમાં ભૂલ્યો ગમ સંગહી ધન મેં પોષી ગરીબી

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા