પ્રદાન
ધ્રૂજતા કરે
ગ્રહી રોટી
મુજ કરથી
આપી ગયો ખુશી
એક ભિક્ષુક
ગરીબી
‘હાથ મારો ઉપરે’ની
ખુશીમાં ભૂલ્યો ગમ
સંગહી ધન મેં
પોષી ગરીબી
પ્રદાન
ધ્રૂજતા કરે
ગ્રહી રોટી
મુજ કરથી
આપી ગયો ખુશી
એક ભિક્ષુક
ગરીબી
‘હાથ મારો ઉપરે’ની
ખુશીમાં ભૂલ્યો ગમ
સંગહી ધન મેં
પોષી ગરીબી
સરસ કામ થાય છે અત્મ આનંદ પ્રગટે છે શબ્દોમાંથી.