હું નદી,
અટકી થઈ સ્થિર
મારામાં ઉગે પથ્થરના
મૂળ ગુફાના અંધારમાં
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 43,936 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
હું નદી,
અટકી થઈ સ્થિર
મારામાં ઉગે પથ્થરના
મૂળ ગુફાના અંધારમાં
૧) નદી અટકે એટલેજ સ્થિર થઈ જાય.
૨)મારામાં ઉગે કરતાં ફોર્મેશનમાં આકાર કે સ્વરુપ પામવાની વાત છે, ગતિ નથી, તેથી ઉગે(એમાં ગતિ છે.) ને બદલે-બંધાય, ગઠાય જેવા શબ્દો વધારે કર્મશીલ બને જ્યાં ગતિ અટકી નક્કરતા શરુ થાય છે.