એક આંખે દીસે
સ્વર્ગ-નર્ક જગત
સુખકારી બીજી કહે
સઘળુ દુ:ખદાયી
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 43,936 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
એક આંખે દીસે
સ્વર્ગ-નર્ક જગત
સુખકારી બીજી કહે
સઘળુ દુ:ખદાયી
એક આંખે જગત
દીસે સ્વર્ગ-નર્ક
નિજાનંદ બીજી
કહે સઘળુ સુખદાયી
સુખકારી અને સુખદાયીના અર્થ એકજ છે એટલે નિજાનંદ સૂચવ્યો છે પુનરાવર્તન ટાળવા.
માફ કરજો મોડો પડ્યો છુ.
હિમાંશુભાઈ,
મનમાં દુ:ખદાયી શબ્દ હતો પણ લખાયો સુખદાયી. ભૂલ સુધારી લીધી છે. લઘુ કાવ્યમાં પુનરાવર્તન ટાળવું જ જોઈએ તે સાથે સહમત છું. મોડા- વહેલાનો વાંધો નહી પણ તમારા સૂચનો મને વધુ પ્રોત્સાહિત કરે છે અને તે માટે આભાર શબ્દ નાનો પડે છે.
અહીં ભાવાર્થમાં બે આંખની બે જુદી દ્રષ્ટી ઐક્યના ભાવ સાથે દર્શાવવાનો ઈરાદો છે.
– Rekha Sindhal Ph:423-244-0392
Another Nice Short Post .
What an Eye sees…the Mind ‘make the analysis’ of the data….the Brain does the Final Decision…..It is in this complex interaction that the Path is chosen….the Path of FAITH and the Path of ANDHSHRADHDHA. The Atma is the Player but Gyan is also an important Player too !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you to the New Post on Chandrapukar