નગ્નતા જેની
ચાહી જીવનભર
તે છોડી ચાલ્યા
ફાટેલુ વસ્ત્ર જોઈ જરામાં!
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 43,936 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
નગ્નતા જેની
ચાહી જીવનભર
તે છોડી ચાલ્યા
ફાટેલુ વસ્ત્ર જોઈ જરામાં!
જીવાતા જીવનની વાસ્તવિકતાને સહજતાથી વાચા આપી છે અને તે પણ સમયની સંદિગ્ધતા ઉપર.
તમારા આવાં મિનિમાલિસ્ટીક કાવ્યો હજું ડાયાડીક્ટીઝમથી તરબતર છે એને ઇમેજ કે મેટાફર તરફ
વાળો, બીજા અર્થમાં કહું તો સમાજવાદી અભિગમમાંથી કાવ્યાત્મક અભિગમ તરફ તમારી સર્જક્તાને
વાળો તો તેમાં કવિતા દેખાશે ધિક્કાર,નાફરત,ઉગ્રતા કે વ્યંગ વક્રતાને બદલે જે સમાજવાદી કાવ્યનો
આદર્શ છે.
નગનતાને જેની ને બદલે નગ્નતા જેની વધારે ભાર મૂકશે.