Daily Archives: ફેબ્રુવારી 26, 2011

કથન

ફૂટી છે રોમરોમને વાચા બંધ હોઠો ખૂલ્લી આંખ છે કાન બહેરા!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

સુગંધ

મન બને નહી સુગંધી ઉગે નહી જો ગુલાબ એની ભીની માટીમાં

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | Leave a comment