Monthly Archives: માર્ચ 2011

બનું હું….

તારા મહેલે પ્રભુ, સ્થપાઈ રહું થઈ રેતી, પથ્થર, સિમેંટ કે પાણી……

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

વાવાઝોડુ

આજ વરુણે ચઢી તોફાને છેદ્યું વૃક્ષ રમતો જેની ડાળ સંગ રોજ!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

વિરહ

ખરે આંસુ ગુલાબના ઝાકળ થઈ સુવાસ સાથીની ચૂંટે લૂંટે કોમળ કર !

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

તમાશો

જોઈ તમાશો સૌનો ખુદ પર આવી અટકી, હસી, રડી ખેલ ખલાસ!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

જન્મદિવસ

જીવન મૃત્યુ પ્રતિ પળપળ વહે ઉંમર સમજુ ના વધ કે ઘટ!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ