ખરે આંસુ
ગુલાબના ઝાકળ થઈ
સુવાસ સાથીની
ચૂંટે લૂંટે કોમળ કર !
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 43,936 hits
Search
શ્રેણીઓ
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
ખરે આંસુ
ગુલાબના ઝાકળ થઈ
સુવાસ સાથીની
ચૂંટે લૂંટે કોમળ કર !
તમારા સ્પષ્ટીકરણ પછી મનમાં ગોઠવાયું અને તમારું આ કાવ્ય એ દ્ર્ષ્ટીએ નીજી રહ્યું,વાંચકો માટે
એ અહીં મુક્યું છેઃ
“કહેવાની વાત એ છે કે ફૂલને ઝાડ પરથી તોડતો કોમળ હાથ ગમે તેટલો પ્રેમાળ હોય તો પણ ડાળીથી અલગ થવાની ફૂલને જે વેદના અને અસહાયતા છે તેને ઝાડ પરના બીજા ફૂલ દ્વારા બતાવી છે. બીજી રીતે જોઈએ તો આપણે જેને પ્રેમ કરતાં હોઈએ છીએ તેને કેટલી વેદના આપીએ છીએ તેનો ખ્યાલ ક્યારેક નથી રહેતો. ફૂલની જેમ સુવાસ લઈ ખુશ થઈએ છીએ પણ માવજત કેમ કરવી તે ખબર હોય તો કોમળ હાથો તેને ડાળી પરથી તોડે જ નહી ને? ફૂલમાં પણ જીવ તો છે જ. ફૂલને ઝાડ પરથી તોડવું તે ફૂલ પર અત્યાચાર જ છે ને?
– Rekha Sindhal