લાગણીવેડા વગર વા રોમેન્ટીક ભાષાની ભરમાર વગર તમારા આ એકાદશી બંધારણ રચના હવે
અભિવ્યક્તિમાં ઘનિભૂત થતી જાય છે.કવિતા એની simplicityથી એના પોતને વણે છે.અહીં છેલ્લી
પંક્તિમાં “લેણ-દેણ” શબ્દ તોડી અરસપરસતાનો અને બન્નેની વેદનાના ભાવને જુદુ પરિમાણ બક્ષ્યુ
તે ધ્યાન ખેંચે છે. અર્ધ્વિરામ,અલ્પ્વિરામ જેવાં ચિહ્નોનો ઉપયોગ વાક્યર ચનાઓને ફોર્સ આપે છે,કોઇ
ચોક્કસ આસય હોય તો ટાળવા યોગ્ય છે,અહી તરસ પછી કે અશ્રૂધારે પછી એમનો ઉપયોગ યોગ્ય
રહેત( મારા મતે.).
સરસ કલ્પના- પણ વીતેલા જમાનાની.
Enjoyed the “few worded ” Post with the deeper meaning !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
like this..enjoyed…