Daily Archives: સપ્ટેમ્બર 24, 2011

ત્યારે….

નમ્રતાની ચાદર ઓઢીને સૂતેલું અભિમાન જાગશે ત્યારે…… તારી મારી દોસ્તી પાકી!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 7 ટિપ્પણીઓ