…ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com
Rekhaben..Nice to see a New Post.
Thanks for your visits/comments on Chandrapukar.
Your Post with the Few Words was nice..deep thought-provoking !
શબ્દોની ગોઠવણી તમારી વધુ સરસ છે પરંતુ મારી અગિયાર શબ્દોની બાંધણીમાં બે શબ્દો ખૂટે વળી તારા-મારાના સૂક્ષ્મ ભેદ વચ્ચે સૂતેલું અભિમાન નમ્રતાને કારણે દેખાતુ નથી પણ જાગૃતિ પછી જ તેના અસ્તિત્વની નોંધ સાથે સમજાય છે કે તેને નિર્મૂળ કરી શકાતું નથી સ્વીકાર કરીને જ જાત સાથેના ઝગડાઓને શમાવી દોસ્તી (જાત સાથેની) ગાઢ કરી શકાય અને અન્ય સાથેની ગાઢ દોસ્તીની શરૂઆત પણ ત્યાંથી જ થાય એવું તાત્પર્ય છે.
agiyari..sarasbani che..
સરસ વાત…
માર્મિક અને ભાવુક પણ ખરી !
નમ્રતાની ચાદર ઓઢતા,
છુપાયેલું અભિમાન ગાયબ,
ત્યારે જે….
દોસ્તી પાકી !
…ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Rekhaben..Nice to see a New Post.
Thanks for your visits/comments on Chandrapukar.
Your Post with the Few Words was nice..deep thought-provoking !
અર્થ અને ભાવ તો સરસ છે; પણ તે સમજાવ્યા બાદ જ સ્ફૂટ થયો.
આમ લખો તો?
નમ્રતાની ચાદર ઓઢીને
અભિમાન સદંતર
પોઢશે ત્યારે
તારી મારી દોસ્તી પાકી!
અભિમાન સદંતર પોઢતુ નથી તે જ તો તકલીફ છે ને? અને જાગૃતિ સાથે અભિમાનની દોસ્તી કદાચ ફળદાયી નીવડે!
શબ્દોની ગોઠવણી તમારી વધુ સરસ છે પરંતુ મારી અગિયાર શબ્દોની બાંધણીમાં બે શબ્દો ખૂટે વળી તારા-મારાના સૂક્ષ્મ ભેદ વચ્ચે સૂતેલું અભિમાન નમ્રતાને કારણે દેખાતુ નથી પણ જાગૃતિ પછી જ તેના અસ્તિત્વની નોંધ સાથે સમજાય છે કે તેને નિર્મૂળ કરી શકાતું નથી સ્વીકાર કરીને જ જાત સાથેના ઝગડાઓને શમાવી દોસ્તી (જાત સાથેની) ગાઢ કરી શકાય અને અન્ય સાથેની ગાઢ દોસ્તીની શરૂઆત પણ ત્યાંથી જ થાય એવું તાત્પર્ય છે.
નમ્રતા ઓઢી
સૂતેલું અભિમાન જાગશે
ત્યારે,
આપણી દોસ્તી પાકી
આ વાક્ય રચના કેવી લાગી?તમારી મૈત્રી માટેની વિનમ્રતા ગમી…