Daily Archives: ઓક્ટોબર 16, 2011

ધરા

કેન્સરના કોષો સમ પ્રસરતી મૂળને હણતી માનવ વસ્તી કંપતી ધરા કણસતી…… (આ રચના એડીટ કરી આપવા માટે હિમાંશુભાઈ પટેલનો આભાર…મૂળને હણતી શબ્દ એમણે સૂચવ્યો છે અને તેથી આખી ય રચના નીખરે છે)

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 5 ટિપ્પણીઓ