Monthly Archives: નવેમ્બર 2011

ફર્ક

આ એ જ પંથ જ્યાં વસંતે પાન શિર પર પગતળે પતઝડે!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 7 ટિપ્પણીઓ

ઠંડક

સંબંધો ખરી ગયાની ગાંઠ પર ફૂટ્યા શબ્દો ઋતુ બરફની થથરે કાયા!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 7 ટિપ્પણીઓ