ઠંડક

સંબંધો ખરી ગયાની

ગાંઠ પર ફૂટ્યા

શબ્દો

ઋતુ બરફની

થથરે કાયા!

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

7 Responses to ઠંડક

 1. nabhakashdeep કહે છે:

  પાનખરની હ્ર્દય સોંસરવી વાત , આપે બેખૂબી વાચા દઈ દીધી.
  ખૂબ જ ધારદાર કાવ્ય. ખૂબ જ ગમ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. આપણામાં એક સારી ઉકતી છે કે ભલું થયું ને ભાંગી ઝંઝાળ,
  સુખે ભજીશું શ્રી ભગવાન…

 3. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  Saras Post….& Saras Comments too.
  Enjoyed !
  Chandravadan
  www,chandrapukar.wordpress.com
  Avjo !

 4. nilam doshi કહે છે:

  સરસ લઘુકાવ્ય..

 5. vandana patel કહે છે:

  સરસ વાત……સુંદર રજૂઆત….

 6. સુરેશ જાની કહે છે:

  કબીરવાણીના શબ્દો ……..

  भला हुआ तेरी माला टूटी ।

 7. સુરેશ જાની કહે છે:

  સંબંધો છૂટ્યા?
  ભલે થથરતાં કાયા મન
  ભલું થયું લો! માયા છૂટી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.