વ્યક્તિગત જીવનની વાત કરીશું તો “આ એ જ પંથ” બંધબેસતું નહીં થાય. કારણ કે વસંત જીવનમાં એક જ વાર આવે છે ને પાનખર પણ…આ પ્રકૃતિની જ વાત ગણવી પડશે. દર વર્ષે આ અનુભવો પુનઃપુનઃ થતા રહે છે.
‘આ એ જ પંથ’ સફળ ધ્રુવપંક્તિ બની છે, કારણ કે તેનું પુનરાવર્તન થતું રહે છે. ‘આ એ જ’ શબ્દો વેદનાને પણ વ્યક્ત કરનારા છે !
ફર્કઃ- આવો શબ્દ જ નથી એ બોલી છે ફરક નો ઝડપી ઉચ્ચાર.
સંસ્કૃત શબ્દનો વધારે ઉપયોગ શા માટે?
એક ચિત્ર ઉપસાવવાનો અને તેમાંથી વેદના – વેધકતા બહાર લાવી અર્થના મલ્ટિ લેયર ઉભાં કરવા એ કવિકર્મ જ હશે, પણ ભાષાનું આડક્તરું પ્રયોજન અપિલ નથી કરતું ( જે સુરેશ જાની સાહેબની મથામણમા પણ દેખાય છે.)
આ એ જ પંથ આ જ રસ્તો.
જ્યાં વસંતે વસંત અહીં
પાન શિર પર માથે લુંબેઝુંબે,
પગતળે પતઝડે! પાનખરમાં પાંદડા કચડાય પગતળે..
આવું સોંસરુ વિચારો.
મથો છો એ જ સર્જનમાં મહ્ત્વનું છે.
રેખાબેન.
સુંદર કાવ્ય છે. ખુબ જ સુંદર કલ્પના છે. મને આમાં પુનર્જન્મ નું તત્વજ્ઞાન દેખાય છે.
આ રીતે પણ એ દર્શાવી શકાશે.
વસંતે
પાન શિર પર
પગતળે પતઝડે
શિર પર પુનજન્મે!
વિજય જોશી
http://vijayrjoshi.wordpress.com
Read the Post & the Comments..Nice !
CHANDRAVADAN
http://www.chandrapukar.wordpress.com
Avjo.
વ્યક્તિગત જીવનની વાત કરીશું તો “આ એ જ પંથ” બંધબેસતું નહીં થાય. કારણ કે વસંત જીવનમાં એક જ વાર આવે છે ને પાનખર પણ…આ પ્રકૃતિની જ વાત ગણવી પડશે. દર વર્ષે આ અનુભવો પુનઃપુનઃ થતા રહે છે.
‘આ એ જ પંથ’ સફળ ધ્રુવપંક્તિ બની છે, કારણ કે તેનું પુનરાવર્તન થતું રહે છે. ‘આ એ જ’ શબ્દો વેદનાને પણ વ્યક્ત કરનારા છે !
સરસ ને સચોટ અભિવ્યક્તિ.
ફર્કઃ- આવો શબ્દ જ નથી એ બોલી છે ફરક નો ઝડપી ઉચ્ચાર.
સંસ્કૃત શબ્દનો વધારે ઉપયોગ શા માટે?
એક ચિત્ર ઉપસાવવાનો અને તેમાંથી વેદના – વેધકતા બહાર લાવી અર્થના મલ્ટિ લેયર ઉભાં કરવા એ કવિકર્મ જ હશે, પણ ભાષાનું આડક્તરું પ્રયોજન અપિલ નથી કરતું ( જે સુરેશ જાની સાહેબની મથામણમા પણ દેખાય છે.)
આ એ જ પંથ આ જ રસ્તો.
જ્યાં વસંતે વસંત અહીં
પાન શિર પર માથે લુંબેઝુંબે,
પગતળે પતઝડે! પાનખરમાં પાંદડા કચડાય પગતળે..
આવું સોંસરુ વિચારો.
મથો છો એ જ સર્જનમાં મહ્ત્વનું છે.
અહીં તમારી અને મારી પંક્તિની ભેળ થઈ ગઈ, તમારી પંક્તિઓની સામે મેં લખી છે તે મારું સજેશન છે,એની નોંધ લેશો.
પગતળે પતઝડે!…
આ તો અમારી વાત
પતઝડે હાથ ઊંચા કરી પણ દીધા;
તો પછી લીલીછમ ડાળખી ક્યાં ગઈ ?
મેં કવિતાના પુસ્તકમાં મૂકી હતી,
ફૂલની એ સૂકી પાંખડી ક્યાં ગઈ ?
બહુ મગજ કસ્યું , પણ કયાં પાન જુવાનીમાં માથે અને ઘૈડપણમાં પગ નીચે હોય; તે હમજ ના પડી.
હાદ સ્ટાઈલે – થોડોક ફરક ..
આ એ જ પંથ
જ્યાં વસંતે
વાળ મસ્તક પર
પાંપણે પતઝડે!