અચરજ

હીરાની જેમ

સાચવેલા સંબંધોની

પરખ થઈ તો

આંખો થઈ પહોળી

અચરજથી… !!

Advertisements
This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

6 Responses to અચરજ

 1. nilam doshi કહે છે:

  sanbandhoma to hamesh bandhi muthi lakhani j..

  કસોટી પર ખરા ઉતરે એવા સંબંધો બહું ઓછા હોય છે. માટે દુખી ન થવું હોય તો સંબંધોની કસોટી કદી કરવી નહીં.. ( આપણે પોતે પણ દરેક સંબંધમાં ખરા ઉતરતા નથી હોતા.. આમાં હું પોતે પણ આવી ગઇ.. )

  ફકત અચરજ થાય ત્યાં સુધી વાંધો નહીં. પરંતુ કયારેક ……
  હા..આનાથી ઉલટું પણ બની શકે..અને ત્યારે એ અચરજ આનંદસભર હોય..
  આપણે પોઝીટીવ અર્થ જ લેવાનો.. નેગેટીવ શા માટે ?
  એટલે આશા રાખું કે તારી આંખ આનંદના અચરજથી પહોળી થઇ હશે..

  • સંબંધોની કસોટી આપણે ન કરવી હોય તો પણ સમય કરાવે છે અને એ વાત સાચી કે આપણે પોતે પણ દરેક સંબંધમાં ખરા નથી ઉતરતા પરંતુ તો પછી સંબંધોનું મૂલ્ય ઘટે તેમાં નવાઈ નહી અને એ કોઈ પણ સંબંધને અસરકર્તા બની શકે!

 2. pragnaju કહે છે:

  સરસ
  યાદ કબિરના અ ચ ર જ
  પંડિત અચરજ એક બડ હોઈ
  એક મરિ મુવલે અન નહિ ખાઈ, એક મરિ સિઝૈ રસોઈ

  કરિ સનાન દેવનકી પૂજા, નૌ ગુનિ કાન્ધ જનેઉ
  હડિયા હાડ હાડ થરિયા મુખ, અબ પટ કરમ બનેઉ –

  ધરમ કથૈ જહં જીવ વધૈ તહં, અકરમ કરે મોરે ભાઈ
  જો તોહરા કો બ્રાહ્મન કહિયે, તો કાકો કહિયે કસાઈ ? –

  કહંહિ કબીર સુનહુ હો સંતો, ભરમ ભૂલિ દુનિયાઈ
  અપરમપાર પાર પરસોતમ, યા ગતિ બિરલે પાઈ –

 3. સુરેશ જાની કહે છે:

  હીરાની જેમ
  સાચવેલા સંબંધોની
  પરખ થઈ તો
  થયું…….
  બાંધી મુઠી લાખની

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s