કર્ણ

એક અંધારી રાતે

ઉગ્યો સૂર્ય ગર્ભમાં

તેજનું દઈ દાન

તજાયો માતથી !

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

4 Responses to કર્ણ

 1. himanshupatel555 કહે છે:

  સરસ રચના,ગમી.તમારો આશય ફલિત થાય છે..

 2. jjugalkishor કહે છે:

  કર્ણ વિષે એક હાઈકુ –

  સ્વયંવરમાં
  અર્જુને છોડ્યું તીર
  વીંધાયો કર્ણ.

  (લેખક–નામ ભુલાઈ ગયું છે.)

 3. jjugalkishor કહે છે:

  સરસ રચના !

  છેલ્લે “તજાયો માતથી” પણ થઈ શકે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.