2 &1/2 Letters = Prabhu=Prem
1& 1/2 = Chandra +Pukar + Maa ( 2 & 1/2 WORDS)
Inviting you to Chandrapukar
DR. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog !
અઢી અક્ષર નો શબ્દ પ્રેમ ગણાય તેમ મારું માનવું છે.
શોધવા જવાની જરૂર નથી કારણકે તે તારી પાસે છે.
તું સૌ ને આપે છે તને પણ ભરપુર મળે છે ખરુંને ?
લીના ની પ્રેમ ભરી યાદ.
2 &1/2 Letters = Prabhu=Prem
1& 1/2 = Chandra +Pukar + Maa ( 2 & 1/2 WORDS)
Inviting you to Chandrapukar
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog !
ઢાઈ અચ્છર પ્રેમ કે પઢે સો પંડિત હોય.અને ઉપ્રાંત એને શોધવો પણ પડે-કશું દરેકમાં ખૂટે છે!!!
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
અઢી અક્ષર પરથી અશિતભાઇ દેસાઈનું એક ગીત યાદ આવ્યું:
“અઢી અક્ષરનું ચોમાંસુને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે”
good one… everyone want it & allmost no one get it…
lata
રેખા,
અઢી અક્ષર નો શબ્દ પ્રેમ ગણાય તેમ મારું માનવું છે.
શોધવા જવાની જરૂર નથી કારણકે તે તારી પાસે છે.
તું સૌ ને આપે છે તને પણ ભરપુર મળે છે ખરુંને ?
લીના ની પ્રેમ ભરી યાદ.