આવો ઉદાસીના વાદળો વરસો નયન ઝરૂખે
સુંદર મોતી છલકાવી દૂર કરો ફટકીયા સુખ
આવો ભરી દો હ્રદયને આકાશી નેહથી
પ્રગટાવો ખૂણે ખૂણે આંસુની સેર..
શુષ્ક લાગણીઓને ભીંજવો
કરો આદ્ર અંતર મારૂં
આવો ઉદાસીના વાદળો
કરો દૂર ઘડીભર તપતા સુખને
આવો ઉદાસીના વાદળો વરસો નયન ઝરૂખે
સુંદર મોતી છલકાવી દૂર કરો ફટકીયા સુખ
આવો ભરી દો હ્રદયને આકાશી નેહથી
પ્રગટાવો ખૂણે ખૂણે આંસુની સેર..
શુષ્ક લાગણીઓને ભીંજવો
કરો આદ્ર અંતર મારૂં
આવો ઉદાસીના વાદળો
કરો દૂર ઘડીભર તપતા સુખને
Khub Saras
ઉદાસીના વાદળો
ભરી દો હ્રદયને આકાશી નેહથી
લાગણીઓને ભીંજવો
કરો આદ્ર અંતર મારૂં
Sundar Bhavo !
Heart filled with the “feelings” and touched with “tears of Love” & the Soul is content !
Liked the Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !