વૃક્ષની વેદના

વૃક્ષ કહે,
તારા આંગણેથી
જાઉ જંગલમાં
ચાલી જો શકું તારી જેમ.

This entry was posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

4 Responses to વૃક્ષની વેદના

 1. Dr.Chandravadan Mistry કહે છે:

  VRUKSHNI VEDNA !
  Rekhaben,
  In few words you said a LOT.
  As I understand…..A Tree close to a Man’s House, is feeing the “pain” at the Human Behaviour & wishing to go to JUNGAL ( far away).
  This is an “indirect” way of expressing the “hurt” of the Human Behaviour !
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar to read the NEW Post !

 2. readsetu કહે છે:

  very nice & touchy poem Rekha…
  lata

 3. himanshupatel555 કહે છે:

  વેદના અસંખ્ય છે તેથી એ જથ્થો છે અને કવિ એક એક કરી ઝીણું કાંતી એને નવ્ય સ્વરૂપે કાવ્યમાં ફેરવે છે,પણ એ જ્યારે શરતી થઈ જાય ત્યારે વિધાન થઈ જાય છે અને એમાં વૈયક્તિક અભિપ્રાય ડોકાય છે.આ જો-તો..થી લખાતું કાવ્ય આવી મર્યાદાથી પીડાય છે.
  વૃક્ષની ગોપિત વેદના સરળ આવી છે અને કોઇ પણ પ્રકારનો જીવ આ miss you અનુભવતો હોય છે.
  હવે વેબ જગત લગભગ મૃતપ્રાય છે ફેસબુકને કારણે તેથી હું વેબ પર બહું મુકતો નથી,એજ અસ્તુ.

 4. સુરેશ કહે છે:

  જો સૃષ્ટિનો રચનારો ખરેખર કોઈ હોય ; તેની મહાન ભુલ પ્રાણી સૃષ્ટિ બનાવીને કરી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.