હું તો હું !

હું વિણ તું ક્યાં પ્રભુ?
તુજ બિના હું અપાર!

સંત નહી, શેતાન નહી, શ્વાસમાં ધબકતો
હું તો હું જ છું.

બોલુ તે વેચવા બોર, મૌનમાં રણકતો
હું તો હું જ છું.

સ્વમાન-અભિમાનના ભેદ મધ્યે ઝૂલતો
હું તો હું જ છું.

ભિખારી પ્રેમનો આપે શું? લેવાને ભટકતો
હું તો હું જ છું.

દરિયાના નીરમાં તરસ્યો ઝાંવા મારતો
હું તો હું જ છું.

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

7 Responses to હું તો હું !

 1. chandravadan કહે છે:

  This was in January 2014.
  Are you in USA or out elsewhere ???
  Hope to see a NEW Post on your Blog.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you @ Chandrapukar !

 2. Sharad Shah કહે છે:

  પ્રિય રેખાબહેન;
  પ્રેમ.

  રચના આપની લાગે છે. બહુ ઓછા જીવોને દેખાય છે….

  “બોલુ તે વેચવા બોર, મૌનમાં રણકતો
  હું તો હું જ છું.

  સ્વમાન-અભિમાનના ભેદ મધ્યે ઝૂલતો
  હું તો હું જ છું.”

  ભિખારી પ્રેમનો આપે શું? લેવાને ભટકતો
  હું તો હું જ છું.

  દરિયાના નીરમાં તરસ્યો ઝાંવા મારતો
  હું તો હું જ છું.”

  ભાગ્યશાળી છે એ જે ભટકવા માટે પોતે જવાબદાર છે તે જોઈ શકે છે. પરમાત્મા તરફનુ આ પ્રથમ સોપાન છે.

  આપની અંતરયાત્રા શુભ રહે તેવી પ્રાર્થના.

  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

 3. GUJARATPLUS કહે છે:

  બહુજ સરસ કાવ્ય !
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
  saralhindi.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

 4. Dhams કહે છે:

  બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

  ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

  ધર્મેશ વ્યાસ

 5. valay shah કહે છે:

  રેખાબેન કેમ છો? મારું નામ વલય છે ને હું દિવ્યભાસ્કર.કોમ સાથે સંકળાયેલો છું. મારે તમારી એક હેલ્પ જોઇએ છે. જો શક્ય હોય તો valayshah811@gmail.com પર મેઇલ કરજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.