અંતે

   જા,

   નહી આવું મંદિરે!

   પૂજ્યો પણ

   અંતે તો તું

   પથ્થર, દેવ!

This entry was posted in અગિયારી, કાવ્યો, સ્વરચિત કૃતિ. Bookmark the permalink.

2 Responses to અંતે

 1. chaman કહે છે:

  આ કાવ્યમાં વિચારોની વિવિધતા છે એ મને ગમી.
  તમારી પહેચાન ડાયસ્પોરાથી થઈ! તમારી અટક જોઈ અને તમારું લખાણ વાંચી તમો ગુજરાતી હશો કે નહીંની મૂંઝવણ આજે દૂર થઈ ગૈ એનો આનંદ છે.

  આવા જ વિષયપરનું મારુ હાઈકુ, આપના વાંચન માટેઃ
  પહેલી વાર
  હું ગયો’તો મંદિરે;
  વિધુર થઈ!

  ચીમન પટેલ “ચમન”

 2. Jagdish Patel કહે છે:

  hi,thankyou,jagadish patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.